$5\,\mu C$ બિંદુવત વિજભારથી $80\, cm$ અંતરે વિદ્યુતક્ષેત્રની પ્રબળતા કેટલી હશે?

  • A

    $8 \times {10^4}\,N/C$

  • B

    $7 \times {10^4}\,N/C$

  • C

    $5 \times {10^4}\,N/C$

  • D

    $4 \times {10^4}\,N/C$

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી અર્ધરીંગ પર રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તેના કેન્દ્ર પર $1\, C$ વિદ્યુતભાર મુક્તા તેના પર કેટલું બળ લાગશે?

  • [AIIMS 2018]

નીચેની આકૃતિઓ નિયમિત ષષ્ટકોણ બતાવે છે. જેના શિરોલબિંદુઓ આગળ વિદ્યુતભાર મૂકેલો છે. નીચે આપેલ પૈકી કયા કિસ્સામાં કોનું કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.

બે વિદ્યુતભારો $9e$ અને $3e$ એકબીજાથી $r$ અંતરે મૂકેલા છે. જ્યાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય તે બિંદુ ....... અંતરે આવેલા છે.

$4.9 \times 10^{5} \;N / C$ મૂલ્ય ધરાવતું શિરોલંબ વિદ્યુતક્ષેત્ર, $0.1 \,g$ દળ ધરાવતા પાણીના બુંદને નીચે પડતું આટકાવવા પૂરતું છે. બુંદ પરનો વિધુતભાર........$ \times 10^{-9} \;C$ હશે

[$g =9.8 \,m / s ^{2}$ આપેલા ]

  • [JEE MAIN 2022]

વિધુતક્ષેત્રની વિશેષતાઓ જણાવો.