કિંમત શોધો :
$\sin 60^{\circ} \cos 30^{\circ}+\sin 30^{\circ} \cos 60^{\circ}$
$1$
$2$
$0$
$4$
જો $A, B$ અને $C$ એ $\triangle ABC$ ના ખૂણા હોય,તો સાબિત કરો કે,
$\sin \left(\frac{B+C}{2}\right)=\cos \frac{A}{2}$
નીચેના નિયમોમાં જેમના માટે પદાવલિ વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે. આ નિત્યસમો સાબિત કરો :
$\frac{1+\sec A}{\sec A}=\frac{\sin ^{2} A}{1-\cos A}$
સાબિત કરો કે, $\frac{\cot A-\cos A}{\cot A+\cos A}=\frac{\operatorname{cosec} A-1}{\operatorname{cosec} A+1}$
નીચેના નિયમોમાં જેમના માટે પદાવલિ વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે. આ નિત્યસમો સાબિત કરો :
$\frac{\sin \theta-2 \sin ^{3} \theta}{2 \cos ^{3} \theta-\cos \theta}=\tan \theta$
$\triangle$ $OPQ,$ માં, $P$, કાટખૂણો છે, $OP = 3$ સેમી અને $OQ - PQ = 1$ સેમી (જુઓ આકૃતિ), $\sin Q$ અને $\cos Q$નું મૂલ્ય શોધો.