- Home
- Standard 11
- Mathematics
4-1.Complex numbers
easy
સંકર સંખ્યા $z$ માટે, $z + \bar z$ અને $z\,\bar z$ પૈકી એક . . . . . બને.
A
વાસ્તવિક સંખ્યા
B
કાલ્પનિક સંખ્યા
C
બંને વાસ્તવિક સંખ્યાઓ
D
બંને કાલ્પનિક સંખ્યાઓ
Solution
(c) Here $z + \overline z = (x + iy) + (x – iy) = 2x$(Real)
and $z\overline z = (x + iy)(x – iy) = {x^2} + {y^2}$ (Real).
Standard 11
Mathematics