એક તાજો તૈયાર કરેલ $2\, h$ નો અર્ધઆયુ ધરાવતાં રેડિયોએક્ટિવ સ્ત્રોત એ સ્વીકાર્ય સુરક્ષિત સ્તર કરતાં $64$ ગણી રેડિએશનની તીવ્રતાનો સ્રાવ કરે છે. તો આ સ્ત્રોત સાથે શક્ય એટલું કામ કરવા માટેનો ઓછામાં ઓછો સમય ....... $h$ છે.
$6$
$12$
$24$
$128$
$X$ તત્વના રેડિયો એક્ટિવ ન્યુક્લિડ નું ક્ષય થઈ $Y$ તત્વ મળે છે. ત્યારે $X$ નમૂનામાં $Y$ ના ઉત્પાદનના દરનો આલેખ ......છે.
રેડિયો એકિટવ તત્ત્વ બે કણોનું ઉત્સર્જન કરે છે, તેના અર્ધઆયુ $1620$ અને $810$ વર્ષ છે,તો કેટલા સમય (વર્ષ) પછી એકિટીવીટી ચોથા ભાગની થાય?
સરેરાશ જીવનકાળ અને ક્ષયનિયતાંક વચ્ચેનો સંબંધ જણાવો.
ચરઘાતાંકીય નિયમનું સમીકરણ સ્વરૂપ જણાવો.
આપેલ ક્ષણે, $t= 0$, બે રેડિયોએક્ટિવ દ્રવ્યો $A$ અને $B$ ની એકિટવિટી સમાન છે. $t$ સમય બાદ તેમની એક્ટિવિટીઓનો ગુણોત્તર $\frac{R_B}{R_A}$ સમય $t$ સાથે $e^{-3t}$ વડે ક્ષય પામે છે. જો $A$ નો અર્ધઆયુષ્યકાળ $In2$ છે, તો $B$ નો અર્ધઆયુષ્યકાળ ________ હશે.