$|z + i|\, = \,|z - i|$ થવા માટે $z$ એ . . . ... થાય.

  • A

    કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે

  • B

    કોઈ પણ સંકર સંખ્યા છે .

  • C

    કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા

  • D

    એકપણ નહીં.

Similar Questions

અનુબદ્ધ સંકર સંખ્યા શોધો : $\frac{(3-2 i)(2+3 i)}{(1+2 i)(2-i)}$

$\frac{{2 - 3i}}{{4 - i}}$ ની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવો.

$\left( {\frac{{1 - i}}{{1 + i}}} \right)$ નો કોણાંક મેળવો.

જો $z$ એ સંકર સંખ્યા હોય અને $\frac{{z - 1}}{{z + 1}}$ એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય તો . . . .

જો $z$ એ સંકર સંખ્યા હોય તો સમીકરણ ${z^4} + z + 2 = 0$ ના બીજ શક્ય ન થવા માટે. . . .