ત્રણ બિંદુ $P, Q, R$ આપેલ છે જ્યાં બિંદુ $P(5, 3)$ હોય અને બિંદુ $R$ એ $x-$ અક્ષ પર આવેલ છે જો રેખા $RQ$ નું સમીકરણ $x - 2y = 2$ અને રેખા $PQ$ એ $x-$ અક્ષ ને સમાંતર હોય તો $\Delta PQR$ ના મધ્યકેન્દ્રનું સમીકરણ મેળવો 

  • [JEE MAIN 2014]
  • A

    $2x+y- 9 = 0$

  • B

    $x - 2y+ 1 = 0$

  • C

    $5x - 2y= 0$

  • D

    $2x-5y = 0$

Similar Questions

જો સમદ્રીભુજ ત્રિકોણના આધાર ના અંત્યબિંદુઓ $(2a,0)$ અને $(0,a)$ છે અને એક બાજુનું સમીકરણ $x = 2a$ હોય તો ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવો.

  • [JEE MAIN 2013]

રેખાઓ $x = 0,\;y = 0,\;x + y = 1$ અને $6x + y = 3,$ થી બનતા ચતુષ્કોણના ઊગમબિંદુમાંથી પસાર થતા વિર્કણનું સમીકરણ મેળવો.

  • [IIT 1973]

રેખાઓ $3 x-2 y=5$ અને $3 x+2 y=5$ થી સમાન અંતરે આવેલ તમામ બિંદુઓનો પથ એક રેખા છે તેમ બતાવો. 

સમબાજુ ત્રિકોણના આધારનું સમીકરણ $x + y = 2$ હોય અને શિરોબિંદુ $(2, -1)$ હોય તો ત્રિકોણની બાજુની લંબાઇ મેળવો.

  • [IIT 1973]

સુરેખ રેખાયુગ્મોની સમીકરણ સંહિતા $x^2 - 4xy + y^2 = 0$ એ રેખા  $x + y + 4 = 0$ સાથે ...ત્રિકોણ બનાવે છે