$m$ દળ અને $E$ જેટલી ઉર્જા ધરાવતા એક કણ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $h / \sqrt{2 m E}$ છે. પ્લાન્ક અચળાંક માટે પારિમાણીક સૂત્ર ............... થશે.
નીચે બે કથનો આપેલા છે.
કથન $(I)$ : પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન સમાન પરિમાણ ધરાવે છે.
કથન $(II)$ : રેખીય વેગમાન અને બળની ચાકમાત્રા સમાન પરિમાણ ધરાવે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :