જો $cosx + secx =\, -2$, હોય તો ધન પૂર્ણાક $n$ માટે $cos^n x + sec^n x$ ની કિમત 

  • A

    હમેશા $2$

  • B

    હમેશા $-2$

  • C

    $-2$ જો $n$ એ અયુગ્મ અને $2$ જો $n$ યુગ્મ હોય 

  • D

    $-2$ જો $n$ એ યુગ્મ અને $2$ જો $n$ અયુગ્મ હોય 

Similar Questions

સમીકરણ $\tan 3x = 1$ નો વ્યાપક ઉકેલ મેળવો.

સમીકરણ $secx = 1 + cosx + cos^2x + ........ \infty$ ના $x \in [-50 \pi, 50 \pi]$ માં કેટલા ઉકેલો મળે?

${\sin ^2}\theta + \sin \theta = 2$ નું સમાધાન કરે તેવા $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

જો $L=\sin ^{2}\left(\frac{\pi}{16}\right)-\sin ^{2}\left(\frac{\pi}{8}\right)$ અને $M=\cos ^{2}\left(\frac{\pi}{16}\right)-\sin ^{2}\left(\frac{\pi}{8}\right),$ હોય તો 

  • [JEE MAIN 2020]

સમીકરણ $\sqrt {\tan \theta }  = 2\sin \theta ,\theta  \in \left[ {0,2\pi } \right]$ ના ઉકેલોની સંખ્યા કેટલી મળે ?