જો મુક્ત અવકાશની પરમિટીવીટી $\varepsilon_0$ પ્રોટોનનો વિદ્યુતભાર $e$ સાર્વત્રિક ગુરૂત્વાકર્ષણ અચળાંક $G$ અને પ્રોટોનનું દળ $m_p$ હોય તો $\frac{e^2}{4 \pi \varepsilon_0 G m_p{ }^2}$ માટે

  • A

    $\left[ M ^1 L ^1 T ^{-3} A ^{-1}\right]$

  • B

    $\left[ M ^0 L ^0 T ^0 A ^0\right]$

  • C

    $\left[ M ^1 L ^3 T ^{-3} A ^{-1}\right]$

  • D

    $\left[ M ^{-1} L ^{-3} T ^4 A ^2\right]$

Similar Questions

$ y = a\cos (\omega t - kx) $ સૂત્રમાં $k$ નું પારિમાણીક સૂત્ર શું થશે?

$ x = Ay + B\tan Cz $ સૂત્રમાં $A,B$ અને $C$ અચળાંક છે.તો નીચેનામાંથી કોના પરિમાણ સમાન ન હોય?

$(\rho )$ ઘનતા $(r)$ ત્રિજ્યા $(S)$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીના ટીપાંના દોલનોનો આવર્તકાળ $(T)$ નો કયો સંબંધ સાચો પડે?

જો સમય $(t)$, વેગ $(u)$, અને કોણીય વેગમાન $(I)$ ને મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવે છે. દળ $({m})$ નું પરિમાણ ${t}, {u}$ અને ${I}$ ના પદમાં કેવું થાય?

  • [JEE MAIN 2021]

તારનો યંગ મોડયુલસ $Y = \frac{FL}{A\Delta L};$ જયાં $ L=$ લંબાઇ, $A= $ આડછેદનું ક્ષેત્રફળ અને $ \Delta L = $ લંબાઇમાં થતો ફેરફાર, તો $CGS$ માંથી $MKS$ માં જવા માટે .............. $10^{-1} \mathrm{N/m}^{2}$ વડે ગુણાકાર કરવો પડે?