ધારો કે $[{\varepsilon _0}]$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી અને $[{\mu _0}]$ એ શૂન્યાવકાશ ની પરમીએબીલીટી દર્શાવે છે. જો $M =$ દળ , $L =$ લંબાઈ , $T =$ સમય અને $I =$ વિદ્યુતપ્રવાહ, તો ....
$[{\varepsilon _0}] = {M^{ - 1}}{L^{ - 3}}{T^2}I$
$[{\varepsilon _0}] = {M^{ - 1}}{L^{ - 3}}{T^4}{I^2}$
$[{\mu _0}] = M{L^2}{T^{ - 1}}I$
એક પણ નહિ
અવરોધકતાનું પારિમાણિક સૂત્ર $M,\,L,\,T$ અને $Q$(વિજભાર) ના પદમાં શું થાય?
એક બીકરમાં $\rho \, kg / m^3$ ઘનતા, વિશિષ્ટ ઉષ્મા $S\, J / kg\,^oC$ અને શ્યાનતા $\eta $ વાળું પ્રવાહી ભરેલ છે, બીકર $h$ ઊંચાઈ સુધી ભરેલ છે. બીકરને ગરમ પ્લેટ પર મૂકતા તેમાં સંવહન દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ ઉષ્મા પ્રસરણ દર $(Q/A)$ ના અનુમાપન માટે એક વિદ્યાર્થી ધારે છે કે તે $\eta \;\left( {\frac{{S\Delta \theta }}{h}} \right)$ અને $\left( {\frac{1}{{\rho g}}} \right)$ પર આધારિત છે, જ્યા $\Delta \theta $ ($^oC$ માં) એ ઉપરના અને નીચેના ભાગના તાપમાનનો તફાવત છે. આ પરિસ્થિતિમાં $(Q / A)$ માટે નીચેનામાથી કયું સાચું છે?
$ML{T^{ - 1}}$ એ કઈ રાશિનું પારિમાણિક સૂત્ર છે?
$\int {{e^{ax}}\left. {dx} \right|} = {a^m}{e^{ax}} + C$ હોય, તો નીચેનામાંથી કયું વિધાન ખોટું પડે?
($x$ નું પારિમાણિક સૂત્ર $L^1$ છે)
અવરોધ $R$નું પારિમાણિક સૂત્ર શું થાય?