જો ${1 \over 2} \le {\log _{0.1}}x \le 2$ તો
$x$ ની મહતમ કિંમત $1/\sqrt {10} $
$x$ ની વચ્ચે $1/100$ અને $1/\sqrt {10} $
$x$ ની ન્યૂનતમ કિંમત $1/100$
ઉપર ના બધા
${\log _7}{\log _7}\sqrt {7(\sqrt {7\sqrt 7 } )} = $
$(0.16)^{\log _{2.5}\left(\frac{1}{3}+\frac{1}{3^{2}}+\frac{1}{3^{3}}+\ldots . to \infty\right)}$ ની કિમત શોધો
જો ${\log _{10}}x = y,$ તો ${\log _{1000}}{x^2}= . . .$ .
${\log _2}(x + 5) = 6 - x$ ના ઉકેલની સંખ્યા મેળવો.
જો $x = {\log _a}(bc),y = {\log _b}(ca),z = {\log _c}(ab),$ તો આપેલ પૈકી કોની કિમત $1$ છે.