જો $z$ એ સંકર સંખ્યા હોય , તો આપેલ પૈકી . . . . સત્ય થાય.
$|{z^2}|\, = \,|z{|^2}$
$|{z^2}|\, = \,|\bar z{|^2}$
$z = \bar z$
${\bar z^2} = {\bar z^2}$
સંકર સંખ્યાઓ $sin\ x + i\ cos\ 2x$ અને $cos\ x\ -\ i\ sin\ 2x$ એ એકબીજાને .......... અનુબદ્ધ સંકર સંખ્યા થાય
જો ${z_1}.{z_2}........{z_n} = z,$ તો $arg\,{z_1} + arg\,{z_2} + ....$+$arg\,{z_n}$ અને $arg$$z$ ના કોણાંકનો તફાવત . . . .
જો $z_{1}=2-i, z_{2}=1+i,$ તો $\left|\frac{z_{1}+z_{2}+1}{z_{1}-z_{2}+1}\right|$ શોધો.
$1 + i$ ની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવો.
જો ${z_1}$ અને ${z_2}$ બે સંકર સંખ્યા છે કે જેથી $|{z_1} + {z_2}| = |{z_1}| + |{z_2}|$ તો arg $({z_1}) - $arg $({z_2})$ = . . . ..