જો ${z_1},{z_2}$ બે સંકર સંખ્યા છે કે જેથી $\left| {\frac{{{z_1} - {z_2}}}{{{z_1} + {z_2}}}} \right| = 1$ અને $i{z_1} = k{z_2}$,કે જ્યાં $k \in R$, તો ${z_1} - {z_2}$ અને ${z_1} + {z_2}$ વચ્ચેનો ખૂણો મેળવો.
${\tan ^{ - 1}}\left( {\frac{{2k}}{{{k^2} + 1}}} \right)$
${\tan ^{ - 1}}\left( {\frac{{2k}}{{1 - {k^2}}}} \right)$
-$2{\tan ^{ - 1}}k$
$2{\tan ^{ - 1}}k$
જો $|z_1| = 2 , |z_2| =3 , |z_3| = 4$ અને $|2z_1 +3z_2 +4z_3| =9$ ,હોય તો $|8z_2z_3 +27z_3z_1 +64z_1z_2|$ ની કિમત મેળવો
જો $z = \frac{{ - 2}}{{1 + \sqrt 3 \,i}}$ તો $arg\,(z)$ = . . ..
જો $z$ એ સંકર સંખ્યા હોય તો $z$ અને $ - iz$ વચ્ચેનો ખૂણો મેળવો.
જો સંકર સંખ્યાઓ $z_1$ અને $z_2$ બંને એવા છે કે જેથી $z + \overline z = 2 | z -1 |$ અને $arg(z_1 -z_2) = \frac{\pi}{3} ,$ થાય તો $Im (z_1 + z_2)$ ની કિમત મેળવો
જ્યાં $Im (z)$ એ $z$ નો કાલ્પનિક ભાગ દર્શાવે છે
$\frac{{2 - 3i}}{{4 - i}}$ ની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવો.