જો $\tan A = \frac{{1 - \cos B}}{{\sin B}},$ હોય તો $\tan 2A$ અને $\tan B$ નો સંબંધ મેળવો..
$\tan 2A = \tan B$
$\tan 2A = {\tan ^2}B$
$\tan 2A = {\tan ^2}B + 2\tan B$
એકપણ નહિ.
${\cos ^2}A{(3 - 4{\cos ^2}A)^2} + {\sin ^2}A{(3 - 4{\sin ^2}A)^2} = $
સાબિત કરો કે : $\frac{\cos 9 x-\cos 5 x}{\sin 17 x-\sin 3 x}=-\frac{\sin 2 x}{\cos 10 x}$
જો $A$ અને $B$ એ કોટિકોણ હોય તો નીચેનામાંથી ક્યું સાચું છે ?
જો $2\tan A = 3\tan B,$ તો $\frac{{\sin 2B}}{{5 - \cos 2B}} = . . . .$
જો $A + B + C = {180^o},$ તો $\frac{{\tan A + \tan B + \tan C}}{{\tan A\,.\,\tan B\,.\,\tan C}} = $