જો $\tan \theta = - \frac{1}{{\sqrt 3 }}$ અને $\sin \theta = \frac{1}{2}$, $\cos \theta = - \frac{{\sqrt 3 }}{2}$, તો $\theta $ ની કિમત મેળવો.
$\frac{\pi }{6}$
$\frac{{5\pi }}{6}$
$\frac{{7\pi }}{6}$
$ - \frac{\pi }{6}$
$sin^{2n}x + cos^{2n}x$ ની કિમત ............. ની વચ્ચે હોય
જો $\sqrt 3 \tan 2\theta + \sqrt 3 \tan 3\theta + \tan 2\theta \tan 3\theta = 1$ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
$a\cos x + b\sin x = c,$ નો વ્યાપક ઉકેલ મેળવો. (કે જ્યાં $a,\,\,b,\,\,c$ એ અચળ છે )
જો $A + B + C = \pi$ & $sin\, \left( {A\,\, + \,\,\frac{C}{2}} \right) = k \,sin,\frac{C}{2}$ થાય તો $tan\, \frac{A}{2} \,tan \, \frac{B}{2}=$
જો $P = \left\{ {\theta :\sin \,\theta - \cos \,\theta = \sqrt 2 \,\cos \,\theta } \right\}$ અને $Q = \left\{ {\theta :\sin \,\theta + \cos \,\theta = \sqrt {2\,} \sin \,\theta } \right\}$ બે ગણ હોય તો