જો $P = \left\{ {\theta :\sin \,\theta - \cos \,\theta = \sqrt 2 \,\cos \,\theta } \right\}$ અને $Q = \left\{ {\theta :\sin \,\theta + \cos \,\theta = \sqrt {2\,} \sin \,\theta } \right\}$ બે ગણ હોય તો
$P \subset Q$ and $Q - P \ne \phi $
$Q \not\subset P$
$P = Q$
$P \not\subset Q$
$8cosx = x$ ના ઉકેલોની સંખ્યા કેટલી થાય?
જો $4{\sin ^2}\theta + 2(\sqrt 3 + 1)\cos \theta = 4 + \sqrt 3 $ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
સમીકરણ ${\rm{cosec}}\theta + 2 = 0$ નું સમાધાન કરે તેવી $\theta (0 < \theta < {360^o})$ ની કિમતો મેળવો.
$(x, y)$ની બધી જોડ મેળવો કે જેથી ${2^{\sqrt {{{\sin }^2}{\kern 1pt} x - 2\sin {\kern 1pt} x + 5} }}.\frac{1}{{{4^{{{\sin }^2}\,y}}}} \leq 1$ થાય
સમીકરણ $3cos^2x - 8sinx = 0$ ના $[0, 3\pi]$ માં ઉકેલોની સંખ્યા કેટલી મળે ?