જો $y = f(x) = \frac{{x + 2}}{{x - 1}}$, તો $x = $
$f(y)$
$2f(y)$
$\frac{1}{{f(y)}}$
એકપણ નહી.
વિધેય $y = 2x - 3$ નું વ્યસ્ત વિધેય મેળવો.
આપેલ પૈકી . . . . વિધેયનું વ્યસ્ત વિધેય તે વિધેય જ હોય .
વિધેય $f(x) = \frac{{{e^x} - {e^{ - x}}}}{{{e^x} + {e^{ - x}}}} + 2$ નું વ્યસ્ત વિધેય મેળવો.
સ્ટિલના ટુકડાને $100° C$ ગરમ કરવામાં આવે છે અને ઓરડામાં ઠંડો થવા દેવામાં આવે છે. ક્યો ગ્રાફ સાચો છે?
અહી $f: R -\{3\} \rightarrow R -\{1\}$ એ $f(x)=\frac{x-2}{x-3} $ દ્વારા આપેલ છે. અને $g: R \rightarrow R$ એ $g ( x )=2 x -3$ દ્વારા આપેલ છે. તો $x$ ની બધીજ કિમતોનો સરવાળો મેળવો કે જેથી $f^{-1}( x )+ g ^{-1}( x )=\frac{13}{2}$ થાય.