જો $P$ વિકિરણ દબાણ, $c$ પ્રકાશનો વેગ અને $Q$ એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી ઊર્જા દર્શાવતા હોય, તો $ {P^x}{Q^y}{c^z} $ પારિમાણીક રહિત કરવા માટે $x,y$ અને $z$ ના અશૂન્ય મૂલ્યો શું હશે?
$ x = 1,\,\,y = 1,\,\,z = - 1 $
$ x = 1,\,y = - 1,\,z = 1 $
$ x = - 1,\,y = 1,\,z = 1 $
$ x = 1,\,y = 1,\,z = 1 $
બળ $(F)$,લંબાઇ $(L)$ અને સમય $(T)$ મૂળભૂત એકમો હોય,તો દળનું પારિમાણીક સૂત્ર નીચેના પૈકી કયુ થશે?
એક ભૌતિક રાશી $x$ ને $M, L $ અને $ T$ ના સ્વરૂપમાં $x = M^aL^bT^c $ સૂત્રની મદદથી રજૂ કરવામાં આવે છે તો