જો $f(x)$ = $sin^2x + xsin2x.logx$, હોય તો $f(x)$ = $0$ ને . . . ..
$\left( {0,2\pi } \right]$ માં માત્ર એકજ બીજ છે.
ઓછામાં ઓછા બે બીજ $\left( {0,2\pi } \right]$ માં છે.
વધુમાં વધુ એક બીજ $\left( {0,2\pi } \right]$ માં છે .
$\left( {0,2\pi } \right]$ માં એકપણ બીજ નથી.
વિધેય $f(x) = |x|$ એ અંતરાલ $[-1, 1]$ માં રોલ ના પ્રમેયનું પાલન કરતું નથી કારણ કે . . . .
જો $ [1, 3] $ પર વ્યાખ્યાયિત વિધેય $f(x) = x^3 - 6x^2 + ax + b$ એ $c\,\, = \,\,\frac{{2\sqrt 3 + 1}}{{\sqrt 3 }}$ માટે રોલના પ્રમેયનું પાલન કરે, તો.........
$C $ ના કયા મૂૂલ્ય માટે સરેરાશ મૂલ્ય પ્રમેયનું તારણ એ અંતરલાર $[1, 3]$ પર વિધેય $f(x) = log_ex $ ને પ્રાપ્ત કરે છે?
જો વિધેયો $f(x)=\frac{x^3}{3}+2 b x+\frac{a x^2}{2}$ અને $g(x)=\frac{x^3}{3}+a x+b x^2, a \neq 2 b$ ને સામાન્ય યરમ બિંદુ $(extreme\,point)$ હોય, તો $a+2 b+7=...........$
જો $2a + 3b + 6c = 0 $ હોય, તો સમીકરણ $ax^2 + bx + c = 0$ નું ઓછામાં ઓછું એક બીજ કયા અંતરાલમાં હોય ?