4. STRUCTURE OF THE ATOM
medium

જો બ્રોમિન પરમાણુ બે સમસ્થાનિકો $_{35}^{79}Br$ $(49.7 \%)$ અને $_{35}^{81}Br$ $(50.3 \%),$ સ્વરૂપે પ્રાપ્ય હોય, તો બ્રોમિન પરમાણુના સરેરાશ પરમાણ્વીયદળની ગણતરી કરો.

A

$0.80\,u $

B

$80.006\,u $

C

$89.006\,u $

D

$88.006\,u $

Solution

પરમાણુનો સરેરાશ દળાંક

$=$ $[$ (સમસ્થાનિક $-I$ નું પરમાણ્વીય દળ) $\times $ ((સમસ્થાનિક $-I$ નું ટકાવાર પ્રમાણ ) $/$ $100$) $+$ (સમસ્થાનિક $-II$ નું પરમાણ્વીય દળ)  $\times $ ((સમસ્થાનિક $-II$ નું ટકાવાર પ્રમાણ ) $/$ $100$)$]$

$=\left[\left(79 \times \frac{49.7}{100}\right)+\left(81 \times \frac{50.3}{100}\right)\right]$

$=39.263+40.743$

$=80.006 \,u$

આમ, બ્રોમિન $(Br)$ પરમાણુના સરેરાશ પરમાણ્વીયદળ $80.006 \,u$ થશે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.