જો બળ $F$, વેગ $V$ અને સમય $T$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો દબાણના પરિમાણિક સૂત્રમાં બળના પરિમાણની કેટલી ઘાત આવે?

  • A

    $3$

  • B

    $5$

  • C

    $6$

  • D

    $1$

Similar Questions

$C{V^2}$ નું પારિમાણિક સૂત્ર કોના પારિમાણિક સૂત્ર જેવુ થાય?

કોઈ માધ્યમ માં $'v'$ વેગ થી ગતિ કરતાં $'a'$ ત્રિજ્યાવાળા ગોળા પર લાગતું બળ  $F$  એ  $F = 6\pi \eta av$ થી વ્યાખ્યાયિત કરી શકાય તો $\eta $ નું પરિમાણ શું થશે?

કોણીય આઘાતનું પારીમણિક સૂત્ર___________છે.

  • [JEE MAIN 2024]

જો ભૌતિક રાશિ ત્રણ રાશિઓ પર આધાર રાખે છે, અને તેમાંના બે પારિમાણિક રીતે સમાન હોય છે, નો આ સૂત્ર પરિમાણોની પદ્ધતિ દ્વારા સાધિત નથી. આ વિધાન કેવું છે?

નીચે આપેલ જોડમાંથી કઈ એક જોડ સમાન પરિમાણી નથી ?