જો $5$ અવલોકનો $x_1 ,x_2 ,x_3 ,x_4 ,x_5$ નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $3$ હોય તો $6$ અવલોકનો $x_1 ,x_2 ,.....,x_5$ અને $-50$ નો વિચરણ ......... થાય
$509.5$
$586.5$
$582.5$
$507.5$
મધ્યસ્થ વડે $40, 62, 54, 90, 68, 76 $ અવલોકનોના સરેરાશ વિચલનનો ચલનાંક કેટલો થાય ?
ધારોકે નીચેના વિતરણ નું મધ્યક $\mu$ અને પ્રમાણિત વિચલન $\sigma$ છે.
$X_i$ | $0$ | $1$ | $2$ | $3$ | $4$ | $5$ |
$f_i$ | $k+2$ | $2k$ | $K^{2}-1$ | $K^{2}-1$ | $K^{2}-1$ | $k-3$ |
જ્યાં $\sum f_i=62$. જો $[x]$ એ મહત્તમ પૂર્ણાક $\leq x$ દર્શાવે,તો $\left[\mu^2+\sigma^2\right]=.......$
એક $60$ બલ્બના નમૂનાનો ચાલવાનો મધ્યક $650$ કલાકો અને પ્રમાણિત વિચલન $8$ કલાકો છે બીજા $80$ બલ્બના નમૂનાનો ચાલવાનો મધ્યક $660$ કલાકો અને પ્રમાણિત વિચલન $7$ કલાકો છે તો બધાનું પ્રમાણિત વિચલન કેટલું થાય ?
આપેલ પ્રત્યેક માહિતી માટે મધ્યક અને વિચરણ શોધો : ત્રણના પ્રથમ $10$ ગુણિત
જો $100$ અવલોકનનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $40$ અને $10$ છે આ અવલોકનોમાં બે અવલોકનો $3$ અને $27$ ને બદલે $30$ અને $70$ લેવાય ગયું તો સાચું પ્રમાણિત વિચલન મેળવો