$y_1$ , $y_2$ , $y_3$ ,..... $y_n$ એ $n$ અવલોકનો છે ${w_i} = l{y_i} + k\,\,\forall \,\,i = 1,2,3.....,n,$ જ્યાં $l$ , $k$ એ અચળો છે જો $y_i's$ નો મધ્યક $48$ અને તેમનો પ્રમાણિત વિચલન $12$ અને $w_i's$ નો મધ્યક $55$ અને પ્રમાણિત વિચલન $15$ હોય તો $l$ અને $k$ ની કિમત મેળવો .
$l = 2.5, k = 5$
$l = 1.25, k = 5$
$l = 1.25, k = -5$
$l = 2.5, k = -5$
આપેલ આવૃતિ વિતરણ :
ચલ $( x )$ | $x _{1}$ | $x _{1}$ | $x _{3} \ldots \ldots x _{15}$ |
આવૃતિ $(f)$ | $f _{1}$ | $f _{1}$ | $f _{3} \ldots f _{15}$ |
જ્યાં $0< x _{1}< x _{2}< x _{3}<\ldots .< x _{15}=10$ અને $\sum \limits_{i=1}^{15} f_{i}>0,$ હોય તો પ્રમાણિત વિચલન ............ ના હોય શકે
અવલોકનો $3,5,7,2\,k , 12,16,21,24$ ને ચડતા ક્રમમાં ગોઠવી ને મધ્યસ્થની સરેરાશ વિચલન $6$ હોય તો મધ્યસ્થ મેળવો.
સંખ્યાઓ $3, 4, 5, 6, 7 $ નું સરેરાશ વિચલન શોધો.
જો એક વિતરણ માટે $\Sigma(x-5)=3, \Sigma(x-5)^{2}=43$ અને વસ્તુઓની સંખ્યા $18$ હોય તો તેનો મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવો
જો આઠ સંખ્યાઓ $3,7,9,12,13,20, x$ અને $y$ નું મધ્યક અને વિચરણ અનુક્રમે $10$ અને $25$ હોય તો $\mathrm{x} \cdot \mathrm{y}$ મેળવો.