જો બુલિયન બહુપદી $( p \wedge q ) \circledast( p \otimes q )$ એ સંપૂર્ણ સત્ય છે તો $\circledast$ અને $\otimes$ એ . . . દર્શાવે છે .
$\rightarrow, \rightarrow$
$\wedge, \vee$
$\vee, \rightarrow$
$\wedge, \rightarrow$
$p :$ સુમન તેજસ્વી છે.
$q :$ સુમન ધનવાન છે.
$r :$ સુમન પ્રામાણિક છે.
વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?
જો $x = 5$ અને $y = -2$ હોય, તો $ x - 2y = 9$ આ વિધાનનું પ્રતિઘન વિધાન કયું થાય ?
નીચે પૈકીનું કયું વિધાન છે ?
ધારોકે ક્રિયાઓ *, $\odot \in\{\wedge, \vee\}$ છે. જો $( p * q ) \odot( p \odot \sim q )$ એ નિત્યસત્ય હોય, તો ક્રમયુક્ત જોડ $(*, \odot)=$ ..............
વિધાન " જો હું શિક્ષક બનીસ તો હું શાળા ખોલીશ" નું નિષેધ વિધાન લખો