$\Delta ABC$ માં જો $a, b, c$ એ સમાંતર શ્રેણીમાં હોય તો નીચેનામાંથી અસત્ય વિધાન મેળવો. 

  • A

    $h_1, h_2, h_3$ એ સ્વરિત શ્રેણીમાં છે જ્યાં $h_1, h_2, h_3$  એ શિરોબિંદુઓ $A,B$  $C$ થી અનુક્રમે વેધો છે 

  • B

    $sinA, sinB, sinC$  એ સમાંતર શ્રેણીમાં છે 

  • C

    $r_1, r_2, r_3$ એ સમાંતર શ્રેણીમાં છે 

  • D

    $tan \frac{A}{2} , tan \frac{B}{2}, tan \frac{C}{2} $ એ સ્વરિત શ્રેણીમાં છે 

Similar Questions

જો  $a_1 , a_2, a_3, .... , a_n$ એ સમાંતર શ્રેણીમાં હોય અને જો $a_3 + a_7 + a_{11} + a_{15} = 72$ ,તો પ્રથમ  $17$ પદનો સરવાળો મેળવો.

  • [JEE MAIN 2016]

જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં ${a_9}$ પદ શોધો : $a_{n}=(-1)^{n-1} n^{3}$ 

જો સમીકરણ $(b -c)x^2 + (c - a)x + (a - b) = 0$ ના ઉકેલો સમાન હોય, તો $a, b, c$ કઈ શ્રેણી હશે ?

જો $a, b$ અને $c$ સમાંતર શ્રેણીમાં હોય, તો $2^{ax + 1}, 2^{bx + 1},$ અને $2^{cx + 1} , x \neq  0$ એ.....

જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : $a_{n}=\frac{2 n-3}{6}$