એક વર્ગમાં $55$ વિર્ધાથી છે.જો ગણિત પંસંદ કરલે વિર્ધાથીની સંખ્યા $23 , 24$ એ ભૈતિક વિજ્ઞાનમાં ,$19$ એ રસાયણ વિજ્ઞાનમાં ,$12$ એ ભૈતિક વિજ્ઞાન અને ગણિત, $9$ એ ગણિત અને રસાયણ વિજ્ઞાન, $7$ એ ભૈતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ,અને $4$ વિર્ધાથી બધાજ વિષય પંસંદ કરલે છે,તો માત્ર એકજ વિષય પંસંદ કરેલ કુલ વિર્ધાથીની સંખ્યા મેળવો.
$6$
$9$
$7$
$22$
એક સર્વે અનુસાર એક ઓફિસમાં $73 \%$ કર્મચારીઓને કોફી પીવાનું પસંદ કરે જ્યારે $65 \%$ કર્મચારીઓને ચા પીવાનું પસંદ છે જો $x$ એ ટકાવારી દર્શાવે છે કે ચા અને કોફી પીવાના પસંદ કરતા કર્મચારીઓ દર્શાવે તો $x$ ............ ના હોઈ શકે
શાળાની હોકી ટીમમાં રમતા ધોરણ $XI$ ના વિદ્યાર્થીઓનો ગણ $X = \{ $ રામ, ગીતા, અકબર $\} $ છે. શાળાની ફૂટબૉલની ટીમમાં રમતા ધોરણ $XI$ ના વિદ્યાર્થીઓનો ગણ $Y = \{ $ ગીતા, ડેવિડ, અશોક $\} $ છે. $X \cup Y$ શોધો, અને તેનું અર્થઘટન કરો.
સમતલના તમામ ત્રિકોણના ગણને $\mathrm{U}$ તરીકે લો. જો ઓછામાં ઓછો એક ખૂણો $60^{\circ},$ થી ભિન્ન હોય તેવા ત્રિકોણનો ગણ $\mathrm{A}$ હોય, તો $\mathrm{A} ^{\prime}$ શું થશે ?
$400$ વ્યક્તિઓના સમૂહમાં, $250$ હિન્દી બોલી શકે છે અને $200$ અંગ્રેજી બોલી શકે છે, તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે ? $400$ પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે.
$70$ વ્યક્તિઓના જૂથમાં, $37$ કૉફી પસંદ કરે છે અને $52$ વ્યક્તિને ચા પસંદ છે. તથા દરેક વ્યક્તિ આ બે પીણાંમાંથી ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે. કેટલી વ્યક્તિઓ કૉફી અને ચા બને પસંદ કરે છે ?