એક વર્ગમાં $100$ વિર્ધાથી છે જેમાંથી $55$ ગણિતમાં અને $67$ માં ભૈતિક વિજ્ઞાનમાં પાસ થાય છે.તો માત્ર ભૈતિક વિજ્ઞાનમાં પાસ થયેલ વિર્ધાથીની સંખ્યા મેળવો.

  • A

    $22$

  • B

    $33$

  • C

    $10$

  • D

    $45$

Similar Questions

ચામડીની વ્યાધિવાળી $200$ વ્યક્તિઓ છે. $120$ વ્યક્તિઓને રસાયણ $C _{1}$ અને $50$ વ્યક્તિઓને રસાયણ $C _{2}$ ની અસર માલૂમ પડી અને $30$ ને બંને રસાયણો $C _{1}$ અને $C _{2}$ ની અસર માલૂમ પડી. રસાયણ $C _{1}$ ની અસર હોય, પરંતુ રસાયણ $C _{2}$ ની અસર ન હોય તેવી વ્યક્તિઓની સંખ્યા શોધો.

ચામડીની વ્યાધિવાળી $200$ વ્યક્તિઓ છે. $120$ વ્યક્તિઓને રસાયણ $C _{1}$ અને $50$ વ્યક્તિઓને રસાયણ $C _{2}$ ની અસર માલૂમ પડી અને $30$ ને બંને રસાયણો $C _{1}$ અને $C _{2}$ ની અસર માલૂમ પડી. રસાયણ $C_{1}$ અથવા રસાયણ $C _{2}$ ની અસર માલૂમ પડી હોય તેવી વ્યક્તિઓની સંખ્યા શોધો.

$35$ વિદ્યાર્થીઓના વર્ગમાં $24$ ને ક્રિકેટ રમવું ગમે છે અને $16$ ને ફૂટબૉલ રમવું ગમે છે. દરેક વિદ્યાર્થી બે રમતોમાંથી ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરે છે. ક્રિકેટ અને ફૂટબૉલ બંને રમત રમવાનું કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરતા હશે ?

એક વર્ગમાં $30$ વિર્ધાથી છે.જો $12$ એ મિસ્ત્રી કામ , $16$ એ ભૈતિક વિજ્ઞાન , $18$ એ ઇતિહાસ વિષય પસંદ કરે છે.જો $30$ વિર્ધાથી પૈકી દરેકે ઓછામાં ઓછો એક વિષય પસંદ કરે છે અને કોઇપણ વિર્ધાથી ત્રણેય વિષય પસંદ ન કરે તો બે વિષય પસંદ કરેલ વિર્ધાથીની સંખ્યા મેળવો.

એક સર્વે અનુસાર એક ઓફિસમાં $73 \%$ કર્મચારીઓને કોફી પીવાનું પસંદ કરે જ્યારે $65 \%$ કર્મચારીઓને ચા પીવાનું પસંદ છે જો $x$ એ ટકાવારી દર્શાવે છે કે ચા અને કોફી પીવાના પસંદ કરતા કર્મચારીઓ દર્શાવે તો $x$ ............ ના હોઈ શકે 

  • [JEE MAIN 2020]