$70$ વ્યક્તિઓના જૂથમાં, $37$ કૉફી પસંદ કરે છે અને $52$ વ્યક્તિને ચા પસંદ છે. તથા દરેક વ્યક્તિ આ બે પીણાંમાંથી ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે. કેટલી વ્યક્તિઓ કૉફી અને ચા બને પસંદ કરે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Let $C$ denote the set of people who like coffee, and $T$ denote the set of people who like tea

$n(C \cup T)=70, n(C)=37, n(T)=52$

We know that:

$n(C \cup T)=n(C)+n(T)-n(C \cap T)$

$\therefore 70=37+52-n(C \cap T)$

$\Rightarrow 70=89-n(C \cap T)$

$\Rightarrow(C \cap T)=89-70=19$

Thus, $19$ people like both coffee and tea.

Similar Questions

$400$ વ્યક્તિઓના સમૂહમાં, $250$ હિન્દી બોલી શકે છે અને $200$ અંગ્રેજી બોલી શકે છે, તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે ? $400$ પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે.

એક સમિતિમાં $50$ વ્યક્તિઓ ફ્રેંચ બોલે છે, $20$ સ્પેનિશ બોલે છે અને $10$ વ્યક્તિઓ બંને સ્પેનિશ અને ફ્રેંચ બંને બોલે છે. કેટલી વ્યક્તિઓ આ બે ભાષાઓમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે ?

$60$ વ્યક્તિઓના સર્વેક્ષણમાં, $25$ વ્યક્તિઓ સમાચારપત્ર વાંચતા, $26$ સમાચારપત્ર વાંચતા, $26$ સમાચારપત્ર $1$ વાંચતા, $9\,\mathrm{ H}$ અને $1$ વાંચતા, $11\,\mathrm{ H}$ અને $\mathrm{T}$ બંને વાંચતા, $8\,\mathrm{ T}$ અને $\mathrm{I}$ વાંચતા તથા $3$ તમામ સમાચારપત્ર વાંચતા માલૂમ પડ્યા. માત્ર એક જ સમાચારપત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા શોધો.

એક વર્ગમાં $175$ વિર્ધાથી છે. જો $100$ વિર્ધાથી ગણિત ,$70$ વિર્ધાથી ભૈતિક વિજ્ઞાન ,$40$ વિર્ધાથી રસાયણ વિજ્ઞાન અને $30$ વિર્ધાથી ગણિત અને ભૈતિક વિજ્ઞાન , $28$ વિર્ધાથી ગણિત અને રસાયણ વિજ્ઞાન , $23$ વિર્ધાથી ભૈતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન , અને $18$ વિર્ધાથી બધાજ  વિષય પસંદ કરે છે. તો માત્ર ગણિત વિષય પસંદ કરેલ વિર્ધાથીની સંખ્યા મેળવો.

$20$ શિક્ષકો ગણિત અથવા ભૈતિકવિજ્ઞાન ભણાવે છે.જો $12$ શિક્ષકો ગણિત  અને $4$ બંને વિષય ભણાવે છે.તો  ભૈતિકવિજ્ઞાન ભણાવતાં શિક્ષકોની સંખ્યા મેળવો.