${(1 + x)^5}$ ના સહગુણકનો સરવાળો મેળવો.
$80$
$16$
$32$
$64$
(c) Sum of the coefficients = ${(1 + 1)^5}$= $2^5$ $= 32.$
${(1 + x – 3{x^2})^{3148}}$ ના સહગુણકનો સરવાળો મેળવો.
${(x + a)^n}$ ના વિસ્તરણમાં , $A$ એ અયુગ્મ પદનો સરવાળો દર્શાવે છે અને $B$ એ યુગ્મ પદનો સરવાળો દર્શાવે છે તો . . . ..
શ્રેણી $\frac{{{C_0}}}{2} – \frac{{{C_1}}}{3} + \frac{{{C_2}}}{4} – \frac{{{C_3}}}{5} + $….. ના $(n + 1)$ પદનો સરવાળો કરો.
$(2x + 1).(2x + 5) . (2x + 9) . (2x + 13)…(2x + 49),$ ના વિસ્તરણમાં $x^{12}$ નો સહગુણક મેળવો
$\frac{1}{1 ! 50 !}+\frac{1}{3 ! 48 !}+\frac{1}{5 ! 46 !}+\ldots .+\frac{1}{49 ! 2 !}+\frac{1}{51 ! 1 !}$ ની કિમંત મેળવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.