વિધેય $y = 2x - 3$ નું વ્યસ્ત વિધેય મેળવો.

  • A

    $\frac{{x + 3}}{2}$

  • B

    $\frac{{x - 3}}{2}$

  • C

    $\frac{1}{{2x - 3}}$

  • D

    એકપણ નહી.

Similar Questions

આપેલ પૈકી . . . . વિધેયનું વ્યસ્ત વિધેય મળે.

જો વિધેય $f : R \to R$ માટે $f(x) = log_a(x + \sqrt {x^2 +1} ), (a > 0, a \neq 1)$ હોય તો $f^{-1}(x)$ = 

નીચેનામાંથી ક્યા વિધેયનુ પ્રતિવિધેય શક્ય નથી. (જ્યા $[.]\, \to$ એ મહત્તમ પુર્ણાક વિધેય છે.)

જો $X$ અને $Y$ એ બે અરિક્ત ગણ છે કે જ્યાં $f:X \to Y$ એ રીતે વ્યખ્યાયિત છે કે જેથી $C \subseteq X$ માટે $f(c) = \left\{ {f(x):x \in C} \right\}$ અને $D \subseteq Y$ માટે ${f^{ - 1}}(D) = \{ x:f(x) \in D\} $ , કોઈ $A \subseteq X$ અને $B \subseteq Y,$ તો

  • [IIT 2005]

 $h:\{2,3,4,5\} \rightarrow\{7,9,11,13\},$ $h=\{(2,7),(3,9),(4,11),(5,13)\}$ વિધેયનાં પ્રતિવિધેય મળી શકશે ? કારણ સહિત નિર્ણય કરો