જો $S$ એ બધા $\alpha  \in  R$ નો ગણ છે કે જેથી $cos\,2 x + \alpha  \,sin\, x = 2\alpha  -7$ ને ઉકેલગણ મળે તો $S$ = 

  • [JEE MAIN 2019]
  • A

    $[3, 7]$

  • B

    $R$

  • C

    $[2, 6]$

  • D

    $[1, 4]$

Similar Questions

એક ત્રિઘાત સમીકરણમાં $x^2$ નો સહગુણક શૂન્ય અને બાકીના સહગુણક વાસ્તવિક અને એક ઉકેલ $\alpha = 3 + 4\, i$ તથા બાકીના ઉકેલો $\beta$ અને $\gamma$ હોય તો $\alpha \beta \gamma$ ની કિમત મેળવો 

સમીકરણ  ${x^3}(x + 1) = 2(x + a)(x + 2a)$ ને ચાર ઉકેલો મળે તે માટે $a$ નો ગણ મેળવો 

સમીકરણ $e^{\sin x}-2 e^{-\sin x}=2$ ના ઉકેલોની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2024]

જો સમીકરણ $y = ax^2 -bx + c$ નો ગ્રાફ નીચે મુજબ હોય તો $a$, $b$, $c$ ના ચિહ્નો અનુક્રમે ......... થાય 

જો  $2 + 3i$ એ સમીકરણ $2x^3 -9x^2 + kx- 13 = 0,$ $k \in R,$ નો એક ઉકેલ હોય તો આ સમીકરણના વાસ્તવિક ઉકેલ મેળવો. 

  • [JEE MAIN 2015]