જો $A=\{1,2,3\}, B=\{3,4\}$ અને $C=\{4,5,6\},$ તો શોધો. $A \times(B \cup C)$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Since, $\quad( B \cup C)=\{3,4,5,6\},$ we have

$A \times (B \cup C) = \{ (1,3),(1,4),(1,5),(1,6),(2,3),(2,4),(2,5),(2,6),(3,3),$

$(3,4),(3,5),(3,6)\} $

Similar Questions

જો $A \times B=\{(a, x),(a, y),(b, x),(b, y)\},$ તો $A$ અને $B$ શોધો.

જો $G =\{7,8\}$ અને $H =\{5,4,2\},$ તો $G \times H$ અને $H \times G$ શોધો.

ધારો કે $A=\{1,2\}, B=\{1,2,3,4\}, C=\{5,6\}$ અને $D=\{5,6,7,8\},$ તો નીચેનાં પરિણામો ચકાસો : $A \times(B \cap C)=(A \times B) \cap(A \times C)$

જો ગણ $A$ માં $3$ ઘટકો હોય અને ગણ $B=\{3,4,5\},$ તો $( A \times B )$ ના ઘટકોની સંખ્યા શોધો.

જો બે ગણ  $A$ અને $B$ માં $99$ ઘટકો સામાન્ય છે, તો $A \times B$ અને $B \times A$ ના સામાન્ય ઘટકોની સંખ્યા મેળવો.