ધારોકે $R =\{( P , Q ) \mid P$ અને $Q$ ઊગમબિંદુથી સમાન અંતરે આવેલ છે $\}$. એ એક સંબંધ છે, તો $(1,- 1)$ નો સામ્ય વર્ગ એ ........... ગણ છે.

  • [JEE MAIN 2021]
  • A

    $S =\left\{( x , y ) \mid x ^{2}+ y ^{2}=4\right\}$

  • B

    $S =\left\{( x , y ) \mid x ^{2}+ y ^{2}=1\right\}$

  • C

    $S =\left\{( x , y ) \mid x ^{2}+ y ^{2}=\sqrt{2}\right\}$

  • D

    $S=\left\{(x, y) \mid x^{2}+y^{2}=2\right\}$

Similar Questions

$R$ એ $\{11, 12, 13\}$ થી $\{8, 10, 12\}$ પર $y = x - 3$ દ્વારા વ્યાખ્યાયિત હોય તો ${R^{ - 1}}$ મેળવો.

જો $A = \{1, 2, 3\}, B = \{1, 3, 5\}.$ જો સંંબંધ $R$ એ  $A$ થી $B$ પર છે કે જેથી $R =\{(1, 3), (2, 5), (3, 3)\}$. તો ${R^{ - 1}}$ મેળવો.

જે સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય તેવા એક સંબંધનું ઉદાહરણ આપો 

ધારો કે $f: X \rightarrow Y$ વિધેય છે. $X$ પર સંબંધ $R$ એ $R =\{(a, b): f(a)=f(b)\}$ દ્વારા આપેલ છે. $R$ એ સામ્ય સંબંધ છે કે નહિ તે ચકાસો. 

જો $X$  એ ગણોનો સમુહ છે અને $R$ એ $X$  પરનો સંબંધ છે કે જે ‘$A$ અને $B$ અલગ ગણ છે.’ દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R$ એ . .