ધારો કે $S =\{1,2,3, \ldots, 10\}$. ધારો કે $S$ ના બધાજ ઉપગણોનો ગણ $M$ છે. તો સંબંધ $R =\{( A , B ): A \cap B \neq \phi$; $A , B , \in M \}$ એ . . . . . .છે.

  • [JEE MAIN 2024]
  • A

    ફક્ત સંમિત અને સ્વવાચક

  • B

     ફક્ત સ્વવાચક

  • C

    ફક્ત સંમિત અને પરંપરિત

  • D

     ફક્ત સંમિત

Similar Questions

સાબિત કરો કે ગણ $A=\{x \in Z: 0 \leq x \leq 12\},$ પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ $R$,એ સામ્ય સંબંધ છે. તથા  $1$ સાથે સંબંધ $R$ ધરાવતા ઘટકોનો ગણ શોધો.

$R =\{( a , b ): a = b \}$

જો $R \subset A \times B$ અને $S \subset B \times C\,$ બે સંબંધ છે ,તો  ${(SoR)^{ - 1}} = $

જો $A$ એ પરિવારના બાળકોનો અરિકત ગણ છે.જો $A$ પરનો સંબંધએ ‘$x$ એ $y$ નો ભાઇ છે ‘તો સંબંધ  . . . . 

જો $R$ એ ગણ $\{1,2,3,4\}$ પરનો નાનામાં નાનો એવો સામ્ય સંબંધ હોય કે જેથી $\{(1,2),(1,3)\} \subset R$, તો $R$ ના ધટકોની સંખ્યા_____________ છે. 

  • [JEE MAIN 2024]

કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ $\mathrm{A}$ પર વ્યાખ્યાયિત સંબંધ  $ \mathrm{R} =\{(\mathrm{x}, \mathrm{y}): \mathrm{x}$ અને $\mathrm{y}$ એક જ સ્થળે કામ કરે છે. $\}$ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?