$6$ અવલોકનો $a$, $b,$ $68,$ $44,$ $48,$ $60$ ના મધ્યક અને વિચરણ અનુક્કમે $55$ અને $194$ છે. જો $a > b,$ તો $a +$ $3 b=$..........................
$200$
$190$
$180$
$210$
આવુતિ વિતરણ
$X$ | $c$ | $2c$ | $3c$ | $4c$ | $5c$ | $6c$ |
$f$ | $2$ | $1$ | $1$ | $1$ | $1$ | $1$ |
નુંવિચરણ જો $160$ હોય તો $\mathrm{c} \in \mathrm{N}$ નું મૂલ્ય ............ છે.
પ્રથમ પ્રાકૃતિક $n$ સંખ્યાઓ માટે પ્રમાણિત વિચલન મેળવો
જો $5$ અવલોકનો $x_1 ,x_2 ,x_3 ,x_4 ,x_5$ નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $3$ હોય તો $6$ અવલોકનો $x_1 ,x_2 ,.....,x_5$ અને $-50$ નો વિચરણ ......... થાય
સંખ્યાઓ $a, b, 8, 5, 10 $ નો મધ્યક $6$ અને વિચરણ $6.80 $ હોય તો નીચે આપેલ પૈકી કઇ એક $a $ અને $b $ માટે શક્ય કિંમત છે ?