$(p \Rightarrow q) \Rightarrow(q \Rightarrow p)$નું નિષેધ $..........$ છે.
$(\sim p) \vee q$
$(\sim q) \wedge p$
$q \wedge(\sim p )$
$p \vee(\sim q )$
નીચે પૈકીનું કયું વિધાન માત્ર પુનરાવૃતિ છે ?
નીચે પૈકીનું કયું વિધાન વિરોધી છે ?
બુલિયન સમીકરણ $(\mathrm{p} \wedge \mathrm{q}) \Rightarrow((\mathrm{r} \wedge \mathrm{q}) \wedge \mathrm{p})$ એ . . . ને તુલ્ય છે.
વિધાન " જો હું શિક્ષક બનીસ તો હું શાળા ખોલીશ" નું નિષેધ વિધાન લખો
વિધાન $(p \Rightarrow q) \vee(p \Rightarrow r)$ એ . . . ને તુલ્ય નથી .