સમીકરણ $|x^2 -2|x||$ = $2^x$ ના કેટલા ઉકેલો મળે?
$1$
$2$
$3$
$4$
જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^{2}+(3)^{1 / 4} x+3^{1 / 2}=0$ નાં ભિન્ન બીજ હોય તો $\alpha^{96}\left(\alpha^{12}-\right.1) +\beta^{96}\left(\beta^{12}-1\right)$ ની કિમંત મેળવો.
સમીકરણ $|x{|^2}$-$3|x| + 2 = 0$ ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.
સમીકરણ $|x – 2|^2 + |x – 2| – 6 = 0$ નાં બીજ ……છે.
સમીકરણ $5 + |2^x – 1| = 2^x(2^x – 2)$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા મેળવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.