એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય $t$ પર $\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}$ મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર $\mathrm{x}$ પર $\mathrm{x}^{-\mathrm{n}}$ મુજબ આધાર રાખે છે, જ્યાં $n$ પૂર્ણાંક છે, તો $\mathrm{n}$ નું મૂલ્ય કેટલું હશે?
$9$
$6$
$4$
$3$
સીધી રેખામાં ગતિ કરી રહેલા પદાર્થ નો વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે
નિયમિત રીતે ગતિ કરતાં ક્રિકેટના દડાને સૂક્ષ્મ સમયગાળામાં બેટ વડે ફટકારતાં તે પાછો ફરે છે, તો સમય સાથે તેના પ્રવેગનો ફેરફાર દર્શાવો. (પાછા ફરવાની દિશામાં પ્રવેગ ધન લેવો.)
કણનો સ્થાનાંતર $(x)$ -સમય $(t)$ નો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. નીચેનામાંનું કયું સાયું છે?
કોઈ પણ સમયગાળા માટે પ્રવેગ $\to $ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવે છે ?
આકૃતિમાં કાર અને સ્કૂટર માટે વેગ-સમયનો આલેખ દર્શાવેલો છે. $(i)$ $15\, s$ માં કાર અને સ્કૂટર એ કાપેલ અંતર નો તફાવત અને $(ii)$ કારને સ્કૂટર સુધી પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે ..... છે.