વિદ્યુતચુંબકીય તરંગનું વિયુતક્ષેત્ર ${E}=\left(50\, {NC}^{-1}\right) \sin \omega({t}-{x} / {c})$ મુજબ આપવામાં આવે છે.
${V}$ કદ ધરાવતા નળાકારમાં રહેલી ઉર્જા $5.5 \times 10^{-12} \, {J}$ છે. તો ${V}$ નું મૂલ્ય $......{cm}^{3}$ હશે.
$\left(\right.$ given $\left.\in_{0}=8.8 \times 10^{-12} \,{C}^{2} {N}^{-1} {m}^{-2}\right)$
$5000$
$1500$
$500$
$100$
વિદ્યુતચુંબકીય તરંગ $ k $ ડાઇઇલેકટ્રીક અને $ {\mu _r} $ સાપેક્ષ પરમીએબીલીટી ઘરાવતા માઘ્યમમાં પસાર થાય ત્યારે તેનો વેગ કેટલો થાય?
શૂન્યાવકાશમાં વિધુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિધુતક્ષેત્ર $\vec{E}=\hat{i} 40 \cos \left(k z-6 \times 10^{8} t\right),$ દ્વારા આપવામાં આવે છે. જ્યાં $E, x$ અને $t$ અનુક્રમે વોલ્ટ/મીટર, મીટર અને સેકન્ડ $(s)$ છે. તરંગ સદિશ $(k)$ નું મૂલ્ય ($ m^{-1}$ માં) કેટલું થાય?
વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ ........ માટે એકસમાન હોય છે.
વિદ્યુત ચુંબકીય વિકિરણની ઊર્જા $14.4 \,KeV$ છે. તો તે કયા.....$Å$ વિદ્યુત ચુંબકીય વિકિરણ વર્ણપટમાં આવશે?
જો વિકિરણનું સંપૂર્ણ શોષણ થતું હોય તો અને $t$ સમયમાં સપાટી પર આપાત થતી ઊર્જા $U$ હોય તો સપાટી પર આપાત થતાં કુલ વેગમાનનું સૂત્ર લખો.