શૂન્યાવકાશમાં રહેલા બે સમતલીય વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે.

$\overrightarrow{\mathrm{E}}_{1}=\mathrm{E}_{0} \hat{\mathrm{j}} \cos (\omega \mathrm{t}-\mathrm{kx})$ અને 

$\overrightarrow{\mathrm{E}}_{2}=\mathrm{E}_{0} \hat{\mathrm{k}} \cos (\omega \mathrm{t}-\mathrm{ky})$

$t=0$ સમયે $q$ વિજભાર ધરાવતા કણનો ઉગમબિંદુ પાસે વેગ $\overrightarrow{\mathrm{v}}=0.8 \mathrm{c} \hat{\mathrm{j}}$ છે. ($c=$ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) કણ દ્વારા અનુભવતું તાત્ક્ષણિક બળ કેટલું હશે?

  • [JEE MAIN 2020]
  • A

    $\mathrm{E}_{0} \mathrm{q}(-0.8 \hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}+\hat{\mathrm{k}})$

  • B

    $\mathrm{E}_{0} \mathrm{q}(0.8 \hat{\mathrm{i}}-\hat{\mathrm{j}}+0.4 \hat{\mathrm{k}})$

  • C

    $\mathrm{E}_{0} \mathrm{q}(0.8 \hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}+0.2 \hat{\mathrm{k}})$

  • D

    $\mathrm{E}_{0} \mathrm{q}(0.4 \hat{\mathrm{i}}-3 \hat{\mathrm{j}}+0.8 \hat{\mathrm{k}})$

Similar Questions

એક વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $1 V / m$  અને તરંગની આવૃત્તિ $5 ×10^{14} Hz$ છે. આ તરંગ ધન $Z$  દિશામાં પ્રસરે છે, તો આ તરંગમાં વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા ........  $J m^{-3}$  હશે.

મુક્તાવકાશમાં $35 \mathrm{MHz}$ આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ $X$-દિશામાં ગતિ કરે છે. કોઇ એક ચોકકસ બિંદ્દ (અવકાશ અને સમય) આગળ $\vec{E}=9.6 \hat{j} \mathrm{~V} / \mathrm{m}$છે. આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર_________છે.

  • [JEE MAIN 2024]

$100W$  ના એક બલ્બની કાર્યક્ષમતા $3 \% $ છે.તેને $ 10m $ વ્યાસના ગોળાના કેન્દ્રમાં રાખવામાં આવેલો છે.તો તેની સપાટી વિધુતક્ષેત્રનુ મહતમ મૂલ્ય કેટલા .....$V/m$ થાય?

$3 $ થી $30\, MHz $ આવૃત્તિ .......તરીકે જાણીતી છે.

વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર  $\overrightarrow{ B }=3 \times 10^{-8} \sin [200 \pi( y + ct )] \hat{ i }\, T$ જ્યાં $c=3 \times 10^{8} \,ms ^{-1}$ છે. તો વિધુતક્ષેત્ર

  • [JEE MAIN 2020]