સમીકરણ $sin^{100}x\,-\,cos^{100} x= 1$ નો વ્યાપક ઉકેલગણ મેળવો.
$2n\pi + \frac{\pi }{3},\,n \in I$
$n\pi + \frac{\pi }{2},\,n \in I$
$n\pi + \frac{\pi }{4},\,n \in I$
$2n\pi - \frac{\pi }{3},\,n \in I$
જો $\sec 4\theta - \sec 2\theta = 2$, તો $\theta $ નું વ્યાપક મૂલ્ય મેળવો.
જો $\cos ec\,\theta = \frac{{p + q}}{{p - q}}$ $\left( {p \ne q \ne 0} \right)$, તો $\left| {\cot \left( {\frac{\pi }{4} + \frac{\theta }{2}} \right)} \right|$ = .......
સમીકરણ ${\tan ^2}\theta + \sec 2\theta - = 1$ નું સમાધાન કરે તેવા $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
$x$ ની કેટલી કિમત માટે $sin2x + sin4x = 2$ થાય
સમીકરણ $4 \sin ^2 x-4 \cos ^3 x+9-4 \cos x=0 ; x \in[-2 \pi, 2 \pi]$ નાં ઉકેલોની સંખ્યા __________છે.