$2^{sin x}+2^{cos x}$ ની ન્યૂનતમ કિમત મેળવો
$2^{1-\frac{1}{\sqrt{2}}}$
$2^{-1+\sqrt{2}}$
$2^{1-\sqrt{2}}$
$2^{-1+\frac{1}{\sqrt{2}}}$
જો બે સંખ્યાઓ વચ્ચેના સમગુણોત્તર મધ્યક $4$ અને સમાંતર મધ્યક $5$ હોય, તો સ્વરિત મધ્યક ....... છે.
ધારો કે $\mathrm{x} \in \mathrm{R}$ માટે વિધેય $f: R \rightarrow R$ માટે $\left(2^{1+\mathrm{x}}+2^{1-\mathrm{x}}\right), f(\mathrm{x})$ અને $\left(3 ^\mathrm{x}+3^{-\mathrm{x}}\right)$ એ સમાંતર શ્રેણીમાં આપેલ છે તો $f(x)$ ની ન્યૂનતમ કિમંત મેળવો.
જો $m$ એ બે ભિન્ન વાસ્તિવિક સંખ્યાઓ $ l$ અને $n (l,n>1) $ નો સંમાતર મધ્યક હેાય તથા $G_1, G_2$ અને $G_3$ એ $l$ અને $n$ વચ્ચેના સમગુણોતર મધ્યકો હોય , તો $G_1^4 + 2G_2^4 + G_3^4$=............
જો $a, b, c$ સમાંતર શ્રેણીમાં તથા સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો......
જો ${a_1},\;{a_2},.........{a_{10}}$ એ સમાંતર શ્રેણીમાં છે અને ${h_1},\;{h_2},........{h_{10}}$ એ સ્વરતી શ્રેણીમાં છે . જો ${a_1} = {h_1} = 2$ અને ${a_{10}} = {h_{10}} = 3$, તો ${a_4}{h_7}=$ . . ..