$|2z - 1| + |3z - 2|$ ની ન્યૂનતમ કિમત મેળવો.
$0$
$1/2$
$1/3$
$2/3$
$arg\,(5 - \sqrt 3 i) = $
બે સંકર સંખ્યા ${z_1},{z_2}$ માટે, $|{z_1} + {z_2}{|^2} = $ $|{z_1}{|^2} + |{z_2}{|^2}$ તો
જો સમીકરણ $x^{2}+b x+45=0(b \in R)$ ને અનુબદ્ધ સંકર બીજો છે અને જે $|z+1|=2 \sqrt{10}$ નું પાલન કરે છે તો . . . .
અનુબદ્વ સંકર સંખ્યા જો $\frac{1}{{i - 1}}$ હોય ,તો સંકર સંખ્યા મેળવો.
જો $arg\,(z) = \theta $, તો $arg\,(\overline z ) = $