બે સંકર સંખ્યાનો માનાંક એક કરતાં ઓછો હોય તો તેમના સરવાળાનો માનાંક . . . .
$1$ કરતાં ઓછો
$1$ કરતાં મોટો
$1$
કોઈ પણ શક્ય છે.
સંકર સંખ્યા $z$ અને બીજી સંકર સંખ્યાનો સરવાળો $\pi $ હોય તો બીજી સંકર સંખ્યા . . . . થાય
જો $A$ અને $B$ એ ભિન્ન સંકર સંખ્યાઓ હોય તથા $|\beta|=1,$ તો $\left|\frac{\beta-\alpha}{1-\bar{\alpha} \beta}\right|$ ની કિંમત શોધો.
$\frac{1+i}{1-i}-\frac{1-i}{1+i}$ નો માનાંક શોધો.
સમીકરણ $|1-i|^{x}=2^{x}$ ના શૂન્યતર પૂર્ણાક ઉકેલોની સંખ્યા શોધો.
જો $(x-i y)(3+5 i)$ એ $-6-24 i$ ની અનુબદ્ધ સંકર સંખ્યા હોય, તો વાસ્તવિક સંખ્યાઓ $x$ અને $y$ શોધો.