દ્રીઘાત સમીકરણ $(1 + 2m)x^2 -2(1+ 3m)x + 4(1 + m),$ $x\in R,$ હમેંશા ધન રહે તે માટે $m$ ની કેટલી પૂર્ણાંક કિમંતો મળે ?
$3$
$8$
$7$
$6$
જો $a, b, c, d$ અને $p$ ભિન્ન વાસ્તવિક સંખ્યાઑ છે કે જેથી $(a^2 + b^2 + c^2)\,p^2 -2p\, (ab + bc + cd) + (b^2 + c^2 + d^2) \le 0$ થાય તો ...
ધારો કે $\mathrm{S}=\left\{\sin ^2 2 \theta:\left(\sin ^4 \theta+\cos ^4 \theta\right) x^2+(\sin 2 \theta) x+\left(\sin ^6 \theta+\cos ^6 \theta\right)=0\right.$ ને વાસ્તવિક બીજ છે $\}$. જો $\alpha$ અને $\beta$ અનુક્રમે ગણ $S$ ના ન્યૂનતમ અને મહત્તમ સભ્યો હોય, તો $3((\alpha-$ $\left.2)^2+(\beta-1)^2\right)=$ ..........
'$m$' ની કેટલી પૂર્ણાક કિમતો માટે $\{x\}^2 + 5m\{x\} - 3m + 1 < 0 $ $\forall x \in R$ થાય (જ્યાં $\{.\}$ એ અપૂર્ણાક ભાગ વિધેય છે)
ધારો કે $\alpha, \beta ; \alpha>\beta$ એ સમીકરણ $x^2-\sqrt{2} x-\sqrt{3}=0$ ના બીજ છે. ધારો કે $\mathrm{P}_n=\alpha^n-\beta^n, n \in \mathbb{N}$. તો $(11 \sqrt{3}-10 \sqrt{2}) \mathrm{P}_{10}+(11 \sqrt{2}+10) \mathrm{P}_{11}-11 \mathrm{P}_{12}=$ .............
સમીકરણ $x^2 - 3 | x | + 2 = 0$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા કેટલી હોય ?