સમાન પરિમાણવાળી ભૌતિક રાશિ ના જોડકા દર્શાવો.
રેનોલ્ડ અંક અને ઘર્ષણાંક
આંતરિક ઉષ્મા અને ગુરુત્વાકર્ષણનું સ્થિતિમાન
ક્યુરી અને પ્રકાશના તરંગની આવૃતિ
આપેલ તમામ
સમતલ ખૂણા અને ઘનખૂણાને .........
જો દળને $m=k \mathrm{c}^{\mathrm{P}} G^{-1 / 2} h^{1 / 2}$ વડે દર્શાવવામાં આવે તો $P$ નું મૂલ્ય (પ્રાચલો તેમના પ્રમાણિત અર્થ ધરાવે છ)___________છે.
જેનું પારિમાણિક સૂત્ર $ML^2T^{-2}$ હોય તેવી ઓછામાં ઓછી છ ભૌતિક રાશિઓ જણાવો.
નીચેના માથી સરખા પરિમાણ વાળુ જોડકુ પસંદ કરો.
પરિમાણરહિત રાશી $P$ ને સમીકરણ $P =\frac{\alpha}{\beta} \log _{ e }\left(\frac{ kt }{\beta x}\right)$ થી આપવામાં આવે છે; જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો, $x$ એ અંતર; $k$ એ બોલ્ટઝમાન અચળાંક અને $t$ એ તાપમાન છે, $\alpha$ નું પરિમાણ ............. थશે.