વિધુતચુંબકીય તરંગની તીવ્રતમાં વિધુક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઘટકોના યોગદાનનો ગુણોત્તર ......... છે
$(c=$ વિધુતચુંબકીય તરંગની ઝડપ)
$1: c ^{2}$
$c: 1$
$1: 1$
$1: c$
જો માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી અને ડાઈઈલેકટ્રીક અચળાંક અનુક્રમે $\mu_r $ અને $K$ હોય તો માધ્યમનો વક્રીભવનાંક $n = ………$
$500 \, Å$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના તરંગની આવૃત્તિ $.......Hz$
સમતલ ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો માટે નીચેનામાંથી કઈ રાશિ માટે સરેરાશ કિંમત શૂન્ય હોય છે ?
વિદ્યુતયુંબકીય તરંગની સમતલમાં આવૃત્તિ $28\,MHz$ છે. તથા તે $x-$દિશામાં પ્રસારીત થઈ રહી છે. દરેક અલગ બિંદુ માટે વિદ્યુતક્ષેત્ર $9.3\,V / m$ જે ઘન $y-$દિશામાં છે તો ચુંબકીયક્ષેત્ર અને તેની દિશા શું હશે?
શૂન્યાવકાશમાં રહેલ એક વિદ્યુત ચુંબકીય તરંગ $\overrightarrow{ E }$ અને $\overrightarrow{ B }$ વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, જેઓ હંમેશા એકબીજાને લંબ છે. પોલરાઈઝેશનની (ઘ્રુવીભવન) દિશા $\overrightarrow{ X }$ અને તરંગ પ્રસરણની દિશા $\overrightarrow{ K }$ હોય, તો
એક વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર $\vec E$ અને ચુંબકીયક્ષેત્ર $\vec B$ છે.વિધુતચુંબકીય તરંગનું ઘ્રુવીભવન $\overrightarrow {X\;} $ દિશામાં છે. અને તેનું પ્રસરણ $\vec k$ દિશામાં છે. તો