$n$ ની ન્યૂનતમ કિમત મેળવો કે જેથી ${\left( {{x^2}\, + \,\frac{1}{{{x^3}}}} \right)^n}$ ના વિસ્તરણમાં $x$ નો સહગુણક $^n{C_{23}}$ થાય ?
$38$
$58$
$23$
$35$
જો $\left(\sqrt{\frac{1}{x^{1+\log _{10} x}}}+x^{\frac{1}{12}}\right)^{6}$ ના વિસ્તરણમાં ચોથું પદ $200$ અને $x > 1$ હોય તો $x$ ની કિમત મેળવો.
સમીકરણ $(1+x)^{10}+x(1+x)^{9}+x^{2}(1+x)^{8}+\ldots+x^{10}$ માં $x^{7}$ નો સહગુણક મેળવો.
વિસ્તરણનું વ્યાપક પદ લખો : $\left(x^{2}-y\right)^{6}$
$(x+2 y)^{9}$ ના વિસ્તરણમાં $x^{6} y^{3}$ નો સહગુણક શોધો.
જો $\left(x+x^{\log _{2} x}\right)^{7}$ ના વિસ્તરણમાં ચોથું પદ $4480$ હોય તો $x$ ની કિમંત મેળવો. કે જ્યાં $x \in N$ આપેલ છે.