સમીકરણ $(8)^{2 x}-16 \cdot(8)^x+48=0$ નાં તમામ ઉકેલો નો સરવાળો ............ છે.
$1+\log _6(8)$
$\log _8(6)$
$1+\log _8(6)$
$\log _8(4)$
સમીકરણ $\left|x^2-8 x+15\right|-2 x+7=0$ ના તમામ બીજનો સરવાળો $...........$ છે.
જો $(x + 1)$ એ સમીકરણ ${x^4} - (p - 3){x^3} - (3p - 5){x^2}$ $ + (2p - 7)x + 6$ નો એક અવયવ હોય તો $p = $. . . .
ધારો કે $x$ અને $y$ એ ધન સંખ્યાઓ છે કે જેથી $xy = \frac{1}{9};\,x\left( {y + 1} \right) = \frac{7}{9};\,y\left( {x + 1} \right) = \frac{5}{{18}}$ થાય તો $(x + 1) (y + 1)$ ની કિમત મેળવો
જો ${\rm{x}}$ બરાબર શું થાય, તો $\frac{{8{x^2}\, + \,16x\, - \,51}}{{(2x - \,3)\,(x\, + \,4)}}\, > \,3\,\, = \,\,\,......$
સમીકરણ $\mathrm{e}^{4 \mathrm{x}}+\mathrm{e}^{3 \mathrm{x}}-4 \mathrm{e}^{2 \mathrm{x}}+\mathrm{e}^{\mathrm{x}}+1=0$ ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.