$+8 \times 10^{-6} \,C$ અને $-8 \times 10^{-6} \,C$ ધરાવતા બે બિંદુવત વીજભારો $A$ અને $B$ ને $d$ અંતરે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોની વચ્ચે મધ્યબિંદુ $O$ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $6.4 \times 10^{4}\,NC ^{-1}$ છે. બિંદુવત વિદ્યુતભારો $A$ અને $B$ વચ્ચેનું અંતર $'d'$..........$m$ હશે.
$2.0$
$3.0$
$1.0$
$4.0$
$M$ દળ અને $q$ વિજભાર $k$ દળ ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. $x = 0$ ને સમતોલન સ્થાન રાખીને તે $x-$દિશામાં $A$ કંપવિસ્તારથી દોલનો કરે છે,$x-$દિશામાં $E$ જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડે?
આકૃતિમાં રહેલ તંત્ર માટે બિંદુ $O$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? આકૃતિમાં રહેલ દરેક બાજુની લંબાઈ $l$ અને તે એકબીજાને લંબ છે.
વિધુતક્ષેત્રની વિશેષતાઓ જણાવો.
$2\, mm$ ત્રિજ્યા અને $3\, g$ $cm ^{-3}$ ઓઇલનું ટીપું $3.55 \times 10^{5}\, V\, m ^{-1}$ વિદ્યુતક્ષેત્રમાં સ્થિર રાખવામાં આવે છે તો ટીપાં પર ઇલેક્ટ્રોનની સંખ્યા (ધ્યાનમાં લો $\left. g =9.81\, m / s ^{2}\right)$
$q$ અને $3q$ વિદ્યુતભાર ધરાવતા બે કણો હવામાં $'r' $અંતરે ગોઠવેલા છે. $q$ વિદ્યુતભારથી ' $x$ ' અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો $x $નું મૂલ્ય........